બુધવાર, 12 એપ્રિલ, 2017

સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા બદલ મલાલાને યુએનનું સર્વોચ્ચ સન્માન


શાંતિદૂત બનનાર મલાલા યુસુફઝાઇ અત્યાર સુધીની સૌથી નાની રાજદૂત



પુરુષોએ મહિલાઓની પાંખોને કાપવી ના જોઇએ, બલ્કે તેમને ઉડવા દેવી જોઇએ, એમ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઇએ કહ્યું હતું.
આજે તેમને યુએનના મહામંત્રી દ્વારા સૌથી યુવાન 'શાંતિદુત'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.' 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો