શનિવાર, 6 એપ્રિલ, 2019


૬ એપ્રિલ- ભાજપ સ્થાપના દિન

Image result for bjp

૬ એપ્રિલના રોજ ભાજપાના સ્થાપના દિનની સમગ્ર ભારતભરમાં ઉજવણી થઇ રહી છે. 

૩૮ વર્ષ પહેલા રાષ્ટ્ર અને સમાજની સેવા માટે અને દેશને નવી ઉંચાઇએ લઇ જવા માટેની પ્રતિબધ્ધતા સાથે ભાજપાનો ઉદય થયો હતો. 

આજે ભાજપાના સ્થાપના દિન નિમિત્તે કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પરિશ્રમના કારણે આજે ભાજપાને વિશ્વની સૌથી મોટી રાજકિય પાર્ટી બનાવવાનું ગૌરવ પ્રાપ્ત થયુ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો