વઘઇ નજીક લેપર્ડ
સફારી બનાવવા મંજૂરી
ડાંગ જિલ્લો પ્રાકૃતિક સંપદા માટે જાણીતો છે. અહિં
ગીરા ધોધ, ગીરમાળ ધોધ, બોટોનિકલ ગાર્ડન, હાલ ઇકો કેમ્પ સાઇટ, નેશનલ પાર્ક જેવા વન્ય સૃષ્ટિથી ભરપૂર સ્થળો પ્રવાસીઓમાં આકર્ષણનું કેંદ્ર
બન્યા છે.
મળતી માહિતી અનુસાર દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા
વઘઇ નજીકના બોટોનિકલ ગાર્ડનની સામે જંગલ વિસ્તારમાં 32 હેક્ટરમાં લેપર્ડ સફારી
પાર્ક વીથ રેસ્ક્યુ સેંટરની મંજૂરી મળી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો