શુક્રવાર, 2 જૂન, 2017

પંજાબ મેલ - ભારતની સૌથી જુની ટ્રેન...


ભારતની અત્યારે પણ ચાલતી હોય એવી સૌથી જુની ટ્રેન પંજાબ મેલે આજે ૧૦૫ વર્ષ પુર્ણ કર્યા હતા. 

૧૯૧૨ની પહેલી જુને આ ગાડી મુંબઈથી પંજાબ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.



પંજાબ મેલ અત્યારે રોજ ફિરોઝપુર કેન્ટોન્મેન્ટથી રવાના થઈ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસે પહોંચે છે. ૧૯૩૦ કિલોમીટરનું કુલ અંતર આ ગાડી ૩૩ કલાક ૫૦ મિનિટમાં પુરું કરે છે અને વચ્ચે ૫૨ સ્ટેશનો પર રોકાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો