આજ્ના દિવસે ગોવા,
દમણ અને દિવને પોર્ટુગલના શાસનથી આઝાદ કરવામાં આવ્યાં હતાં
ભારતીય સેનાએ આજના
દિવસે જ ગોવા, દમણ અને દિવમાં પ્રવેશ કરી આ વિસ્તારને સાડાચારસો
વર્ષના પોર્ટુગલના શાસનથી આઝાદ કરાવ્યું હતું. ગોવા, દમણ અને
દિવ પર 450 વર્ષના પોર્ટુગલના શાસનને ભારતીય સેનાએ આજે ખતમ કર્યુ હતુ. 40 કલાકની લડાઇ
પછી ગોવા પોર્ટુગલોથી આઝાદ થયું હતુ અને એને ભારતનો એક ભાગ જાહેર કરવામાં આવ્યો.
30 મે, 1987ના
રોજ ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો, જ્યારે દમણ અને દીવ કેંદ્રશાસિત પ્રદેશ જ
રહ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો