Tuesday, 4 December 2018


ચીનનો મુકાબલો કરવા ભારતીય નૌસેનામાં સામેલ થશે 56 નવા યુધ્ધ જહાજો અને 6 સબમરીનહિંદ મહાસાગરમાં ચીનનો મુકાલબો કરવા માટે ભારતે નૌસેના માટે નવા 56 યુધ્ધ જહાજો અને નવી 6 સબમરીના નિર્માણની મહત્વકાંક્ષી યોજનાને મંજૂરી આપી દીધી છે.
હાલમાં નૌસેના પાસે 140 યુધ્ધ જહાજો અને 220 એરક્રાપ્ઠ છે.જ્યારે હાલમાં ડોમેસ્ટિક શિપયાર્ડમાં 1.26 લાખ કરોડના ખર્ચે 32 યુધ્ધ જહાજોનુ નિર્માણ થઈ રહ્યુ છે.
જોકે નૌસેનના વડા સુનીલ લાંબાનુ કહેવુ છે કે ભારતીય નેવી પાકિસ્તાનથી બહુ આગળ છે. ચીનની વાત કરવામાં આવે તો હિંદ મહાસાગરમાં શક્તિ સંતુલન ભારતના પક્ષમાં છે. જ્યારે દક્ષિણ ચીન સાગરમાં સ્થિતિ ચીનના પક્ષે છે.

No comments:

Post a Comment