બુધવાર, 8 ઑગસ્ટ, 2018


સુરતમાં તૈયાર થઇ k-9 વજ્ર ટેન્ક, ટેસ્ટીંગ માટે આર્મીને રવાના કરાઇ


-એક ટેન્ક ટેસ્ટીંગ-મોડીફીકેશન ગાઇડન્સ માટે આર્મીને રવાના કરાઇ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપતી આર્મી માટેની ટેન્ક સુરત એલ. એન્ડ ટી. પ્લાન્ટમાં તૈયાર થશે.
હાલ આ કે-૯ વજ્ર ટેન્ક ટેસ્ટિંગ માટે આર્મીમે મોકલવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ ટેન્કની તસવીરો ખૂબ જ વાયરલ પણ થઇ રહી છે. સુરત શહેર માટે ગર્વની વાત છે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ મેક ઇન ઇન્ડિયા હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા એલ. એન્ડ ટી. પ્લાન્ટમાં તૈયાર થશે. કંપની આવી ૧૦૦ ટેન્ક બનાવીને આર્મીને સુપ્રત કરશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો