ગુરુવાર, 2 ઑગસ્ટ, 2018

2જી ઓગસ્ટનો ઇતિહાસ

ભારતના વિખ્યાત વૈજ્ઞાનિક, જે 'કેમિસ્ટ્રીના પિતા' પ્રફુલ ચંદ્ર રાયનો જન્મ 2 ઓગસ્ટ 1861 ના રોજ થયો હતો.

મધ્ય પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી પંડિત રવિ શંકર શુક્લાનો જન્મ 1877 માં થયો હતો.

ભારતના રાષ્ટ્રીય ધ્વજ 'ત્રિરંગ' ના ડીઝાઈનર પિંગલી વેંકય્યા, 2 ઓગસ્ટ 1878 ના રોજ જન્મ્યા હતા.

વિશ્વ સ્તનપાન દિવસ (ઓગસ્ટ મહિનાનો પ્રથમ સપ્તાહ)

દાદરા અને નગર હવેલીનો 60મો મુક્તિ દિવસ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો