26
July 2018


v કારગીલ વિજય દિવસ.
v વિશ્વના મહાન નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શો નો
આજે જન્મદિવસ.
v ગુજરાતની અનુષ્કા પરીખની વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ
માટે પસંદગી.
v બ્રિકસ દેશની 10 મી બેઠક સાઉથ
આફ્રિકા ખાતે મળી.
v સંસદીય સમિતિના અહેવાલ મુજબ ચાલુ
વર્ષનો ભારતનો સરંક્ષણ ખર્ચ 56 વર્ષમાં સૌથી ઓછો.
v યુગાન્ડાની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદી દ્વ્રારા ત્યાની સંસદમાં ભાષણ અપાયું.
v આ વર્ષથી દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ‘રાષ્ટ્રીય
પોષણ માસ’ મનાવવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો