મોદીએ કહેલા
કેટલાંક શોર્ટફોર્મ જે લોકપ્રીય થયા
GST - ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ અને ગ્રોઇંગ સ્ટ્રોન્ગર ટુ ગેધર
SCAM - ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન સપા, કોંગ્રેસ, અખિલેશ યાદવ
અને માયાવતીના નામનાં પહેલા અક્ષરો લઈને સ્કેમ શબ્દ તૈયાર થયો. જેનો અર્થ કૌભાંડ
એવો થાય છે.
BHIM – ભારત ઇન્ટરફેસ
ફોર મની, ડિજિટલ ટ્રાન્ઝેક્શ માટે ડો.ભીમરાવ આંબેડકરના નામ પરથી આ
એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હતી.
VIKAS – ઉત્તર
પ્રદેશની ચૂંટણી દરમિયાન વિકાસ શબ્દ પ્રચલિત બન્યો હતો. જેમાં વિદ્યુત, કાયદા અને
રસ્તાઓ એમ મળીને આ શબ્દ તૈયાર કરાયો હતો.
ABCD – કોંગ્રેસ પર
શાબ્દિક પ્રહારો કરવા આદર્શ, બફોર્સ, કોલસો અને દામાદ શબ્દને જોડીને
એબીસીડી શબ્દ તૈયાર થયો હતો. જે મોદીનાં મુખેથી જાહેર થતા લોકપ્રીય બન્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો