જાણવા
જેવુ- ગુજરાત
1. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારે કોણ ગણાય છે ? નરસિંહરાવ દિવેટિયા
2. ભકત કવિયત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય
ગુજરાતની કઈ પ્રાચીન નગરીંમાં વિતાવ્યો હતો ? દ્વારિકા
3. કવિ પ્રેમાનદ મૂળ કયાંના વતની હતી ? વડોદરા
4. ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? કવિ
ભાલણ
5. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ? અંબિકા
6. ‘યંગ ઈન્ડિયા’,
‘હરિજન બંધ્રુ’ અને નવજીવન સામયિકો કોણે શરુ
કરેલા? મોહનદાસ ક.ગાંઘી
7. વર્ષ ૨૦૧૦ માં થયેલી મતગણતરી મુજબ ગુજરાતમાં
સિંહોની સંખ્યા કેટલી છે ? ૪૧૧
8. ગુજરાતી સાહિત્યમાં ‘મ!ણભટ્ટ’ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળાય છે ?
પ્રેમાનંદ
9. સહજાનંદસ્વામી કયાંના વતની હતા ? છપૈયા
10. નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? શામળશા શેઠ(શ્રીકૃષ્ણ)
11. સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં
કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ?... સહજાનંદ સ્વામીએ
12. ‘અખિલ બ્રહ્માંડમાં
એકતુશ્રી હરિ...’ આ પદ કોનું છે ? નરસિંહ
મહેતા
13. પ્રેમાનંદના નળાખ્યાન - માં આવતો નળ કયા દૈશનો
રાજા છે ? ઠેર્નેષધ
14. ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે ? લક્ષ્મી સ્ટુડિયો, વડોદરા
15. ‘રામ!યણ’નું શુટીંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું ? વૃંદ!વન સ્ટુડિયો
16. ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો કયાં
આવેલો છે ? હાલોલ
17. ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો કયાં
આવેલો છે ? વૃંદ!વન
18. અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પીયા
સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શો થાય છે ? ...મરૅલાઓનો ટેકરો
19. દેશ-વિદૈશમાંથી લોકો જે મેળામાં મ્હ!લવા
આવે તેવો તરણેતરનો મેળો કોનું સ્થાનક છે ? શિવ
20. ગુજરાતનું સૌથી મોટુ…અત્મ્યારણ્ય કયુંછે ? ૨૧ અભ્યારણ્ય તથા ૪ રાષ્ટ્રીય
ઉદ્યાનો
21. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા
મળે છે ? ગુજરાત
22. ઔશયાટીક લાયનનુંઆયુષ્ય આશરૅકેટલા
વર્ષનુંહોય છે ? ૧૨ થી ૧૫ વર્ષ
23. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટીક લાયનને સાચવવા
ગીર અભ્યારણ્યનો વિસ્તાર કેટલો છે ? ૧૧૫૩ ચો.કિ.મી.
24. ગુજરાતનું કયું પક્ષી માથુ ઉ…ધ્રુ રાખીને ખાય છે ? ફલેગિંગો
25. ગુજરાતમાં સરીસપોંની અંદાજે કેટલી જાતિ
નોંધાઈ છે ? ૧૦૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો