ગુજરાતના માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે એમપીના
રાજ્યપાલ તરીકે શપથ લીધા
- આજથી સંભાળ્યો મધ્યપ્રદેશના
રાજ્યપાલનો કારભાર
- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી
શિવરાજસિંહ ચૌહાણ રહ્યા હાજર
ગુજરાત માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે
આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા.
આનંદીબેન પટેલે મંગળવારે રાજભવનમાં મધ્યપ્રદેશના 27મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તાએ તેમને શપથ લેવડાવવ્યા હતા.
આનંદીબેન પટેલે મંગળવારે રાજભવનમાં મધ્યપ્રદેશના 27મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તાએ તેમને શપથ લેવડાવવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો