સોમવાર, 27 નવેમ્બર, 2017

રામ નાથ કોવિંદ હરિયાણાના આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે હરિયાણાના કુરુક્ષેત્રમાં ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ 2017 નું ઉદઘાટન કર્યું.જેનો હેતુ ગિતાના સંદેશને વિશ્વભરમાં ફેલાવવાનો છે. 

આ પ્રસંગની બીજી આવૃત્તિ હરિયાણા સરકાર દ્વારા આયોજિત કરવામાં આવી હતી.આ મહોત્સવમાં મોરેશિયસ દેશ ભાગીદાર હતો તેમજ ઉત્તર પ્રદેશ રાજ્ય પણ ભાગીદાર હતુ.

ભગવદના જન્મસ્થળ બ્રહ્મ સરોવર અને જ્યોતિસર ખાતે ગીતા યજ્ઞ અને ગીતા પૂજન સમારંભમાં રાષ્ટ્રપતિએ પણ ભાગ લીધો હતો. તેમણે કુરુક્ષેત્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગીતા પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું.


ગીતા મહોત્સવ 2017 માં આશરે 25-30 લાખ લોકોએ ગયા વર્ષે 20 લાખની સરખામણીમાં ભાગ લેવાની શક્યતા છે. 35 દેશોના લોકોએ ગીતા મહોત્સવ - 2016 માં ભાગ લીધો હતો. જેમાંજુદા જુદા સાંસ્કૃતિક, આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક સંગઠનો, પેઇન્ટિંગ, રંગોલી, અને ફોટોગ્રાફી સ્પર્ધાઓ, ગીતા પશ્ચક મેળા વગેરેના પ્રદર્શનો પણ યોજવામાં આવ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો