બુધવાર, 23 ઑગસ્ટ, 2017

ટ્રિપલ તલાકને સુપ્રીમના 'તલાક'



·       સુપ્રીમની બંધારણીય બેંચનો બહુમતીથી ચુકાદો : ૧૪૦૦ વર્ષ જૂની પ્રથાને ગેરબંધારણીય    ઠેરવી

·      ન્યાયાધીશ કુરિયન જોસેફ, યુયુ લલિત અને નરીમાને પ્રથાને ગેરબંધારણીય માની રદ કરી: શીખ, મુસ્લિમ, હિંદુ મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેહર, ન્યાયાધીશ અબ્દુલ નજીરે પ્રથાને  મૂળભૂત અધિકાર ગણાવી છ માસ સુધી જ રદ કરી સરકારને કાયદો બનાવવા કહ્યું હતું


સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ મહિલાઓની ઐતિહાસિક જીત થઇ છે. કોર્ટે મુસ્લિમ સમાજની વર્ષો જુની ટ્રિપલ તલાક પ્રથાને રદ કરવાનો આદેશ આપ્યો છે. ૩૯૫ પાનાના પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે ૩/૨થી આ ચુકાદો આપ્યો હતો. આ ઐતિહાસિક ચુકાદાને મુસ્લિમ મહિલાઓે માટે એક મોટી જીત માનવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો