ગુરુવાર, 22 જૂન, 2017

રાજધાની, શતાબ્દી ટ્રેનોમાં સેવાઓ સુધારવા માટે  “Operation Swarn” ...



રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ભારતીય રેલ્વેની પ્રીમિયમ ટ્રેનોમાં જાહેર જનતા પાસેથી મળેલી ફરિયાદોને આધારે રેલવેએ OPERATION SWARN (‘GOLD’) લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. 

ઓપરેશનનો હેતુ આ પ્રીમિયમ ટ્રેનોમાં સેવાઓ સુધારવા માટે છે. 

રેલવેએ આ ઓપરેશન શરૂ કર્યા બાદ ટ્રેનમાં સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા અને ટ્રેનની આગમનમાં વિલંબ અંગેના ફરિયાદો પ્રાપ્ત કર્યા બાદ નિર્ણય લેવાનુ નક્કી કર્યુ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો