દુનિયાભરમાં કરોડ
સ્માર્ટફોન્સ એક નવા માલવેર ‘જૂડી’ની લપેટમાં આવે તેવી શકયતા...
ચેકપૉઈન્ટ નામની સિક્યોરીટી વર્ક કરતી એક કંપનીએ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ‘જૂડી’ના સપાટામાં આવનારા આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ આધારિત છે. દુનિયાભરમાં 85 લાખથી લઈને 3.65 કરોડ જેટલા સ્માર્ટફોન્સ તેની લપેટમાં આવી શકે છે.
આ માલવેર પોતાના સપાટામાં આવેલા સ્માર્ટફોન્સ દ્વારા એડવર્ટાઈઝ પર મોટી
સંખ્યામાં ક્લિક કરે છે જેથી તેને બનાવનારાઓને ફાયદો થઈ શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો