દુનિયાભરમાં 'ડાન્સિંગ હિલેરી' અને 'પોસ્ટકાર્ડ
ફ્રોમ હોલમાર્ક' વાઇરસનો ખતરો
દુનિયાભરમાં
ડાન્સિંગ હિલેરી અને પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક જેવા વાયરસનો પણ ખતરો કરોડો યુઝર્સ
ઉપર મંડરાઈ રહ્યો છે.
-
એક ઓટો જનરેટ મેઈલ કેટલાક ઈ-મેઈલ
એડ્રેસમાં આવી શકે છે, જેમાં લખેલુ હોય છે :
પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક. હોલમાર્ક
કંપનીએ કોઈ ગ્રીટિંગ કાર્ડ મોકલ્યું હશે એમ સમજીને જો એના પર ક્લિક કરીએ કે તરત જ
એ કમ્પ્યુટરની સાથે જેટલી પણ સિસ્ટમ જોડાયેલી હોય એ તમામનો ડેટા ગુમ થઈ જતો હોવાની
ચેતવણી વહેતી થઈ છે.
-
બીજો જેનું નામ છે - ડાન્સિંગ હિલેરી. વીડિયો કે
જીઆઈએફ ફાઈલના સ્વરૃપે રહેલો આ વાયરસ એવો છે કે ઉપરથી કોઈ
વીડિયો હોવાનું લાગે, પણ તેના પર ક્લિક થાય એ સાથે જ એ વાયરસ
એક્ટિવ થઈ જાય છે અને તે પણ તમામ ડેટા ગુમ કરી દેતો હોવાની અફવાએ જોર પકડયું હતું.
સાવચેતી
માટેના સૂચન:
-
શક્ય હોય તો ઓનલાઈન
ટ્રાન્ઝેક્શન્સ ન કરવુ
-
અજાણ્યા ઈ-મેઈલ અથવા
બિનજરૂરી એવી વીડિયો-જીઆઈએફ ફાઈલ
ન ઓપન કરવી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો