બ્રમ્હોસ બ્લોક-3
ભારતીય
સેનાએ બ્રમ્હોસ બ્લોક-3 જમીન આધારીત ક્રૂઝ મિસાઈલનું અંદમાન
નિકોબાર ટાપુ પર સફળ પરીક્ષણ કર્યું છે.
સેનાએ
કહ્યું કે આ સતત પાંચમી વખત છે જ્યારે બ્રમ્હોસના બ્લોક-3 કેટેગરીનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે અને ધરતી પર હુમલો
કરવાને લઈને આ કેટેગરીના અન્ય કોઈ હથિયારે હજુ સુધી આ વિશ્વનીયતા હાંસલ કરી નથી.
નિવેદન અનુસાર બ્રમ્હોસ મિસાઈલના સફળ પરીક્ષણ થકી દેશની તાકાતમાં વધારો થયો છે.
નિવેદન અનુસાર બ્રમ્હોસ મિસાઈલના સફળ પરીક્ષણ થકી દેશની તાકાતમાં વધારો થયો છે.
બ્રહ્મોસની 5 ખાસિયત
· તે સતત પાંચ મોકો
છે. જ્યાં બ્રહ્મોસના બ્લોક-3 સંસ્કરણનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું છે.
· જમીન પર હુમલા કરવામાં
તેની બરોબરી અત્યા સુધી અન્ય કોઈ હથિયારે હાંસિલ કરી નથી.
· સતત સફળ પરીક્ષણથી
મારણ કરનારી આ મિસાઈલથી દેશની ક્ષમતાને વધુ મજબૂત કરી છે.
· મિસાઈલે કોપીબુક
તરીકે તમામ માપદંડોને પૂરા કરતા સટીકતાથી સાથે સફળતાપૂર્વક લક્ષ્ય પર હુમલો કર્યો
છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો