રેલવે જૂનથી એક
મેગા એપ લાવી રહ્યું છે.
રેલવે એક નવી એપ્લીકેશન ડેવલપ કરી રહ્યું છે જે પૂરી
ઇન્ક્વાયરી સિસ્ટમને કનેક્ટ કરશેએના દ્વારા ટ્રેનથી જોડાયેલી બધી જ માહિતી
ઘરે બેઠા મળી જશે.
આ મેગા એપની મદદથી ટ્રેનો આવવાની અને
સ્ટેશન પરથી જવાની ઇન્ફોર્મેશન, ટ્રેનોનું મોડું થવું, એમની કેન્સલ થવાની સ્થિતિ, પ્લેટફોર્મ નંબર, ટ્રેનનું રનિંગ સ્ટેશન અને બર્થ અવેલેબિલિટીની જેવી તમામ માહિતી મળશે.
આ ઉપરાંત મેગા
એપમાં ટેક્સી બુકિંગની ઓફર, કુલીની સર્વિસ, રિટાયરીંગ રૂમ, હોટલ, ટૂર પેકેજ, ઇ કેટરિંગ અને ટ્રાવેલથી જોડાયેલી બીજી
બધી જાણકારીઓ પણ મળશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો