રાજસ્થાનમાં આવેલું એક ગામ જેમાં બાળકોના નામ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, સેમસંગ, એન્ડ્રોઇડ, સિમ
કાર્ડ, ચિપ, જીઓની, મિસ્કકોલ અને હાઇકોર્ટ જેવા અજબ ગજબ જોવા મળે છે
રાજસ્થાનમાં આવેલું એક એવું ગામ
છે જેમાં બાળકોના નામ સાંભળીને જ નવાઇ લાગે છે. આ ગામમાં બાળકોના નામમાં
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તેમજ સેમસંગ અને એડરોઇડ જેવા નામ રાખવામાં આવે છે. રાજસ્થાનના બૂદી જિલ્લાથી 10 કિ.મીના અંતરે આવેલા રામનગર ગામમાં કંજડ જ્ઞાતિની વસ્તી ધરાવતું ગામ
આવેલું છે. જેમાં મોટા ભાગના લોકો અભણ છે.
ગામમાં 50 વર્ષના એક વ્યક્તિનું નામ કલેક્ટર છે પણ તેને સ્કૂલના પગથિયા સુધી પહોચ્યો નથી.
ગામમાં 50 વર્ષના એક વ્યક્તિનું નામ કલેક્ટર છે પણ તેને સ્કૂલના પગથિયા સુધી પહોચ્યો નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો