સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે ફૂટ બ્રિજ
અમદાવાદ મ્યુનિ.એ વર્ષ 2017-18ના બજેટમાં ફુટબ્રિજ માટે નાણાંની જોગવાઇ કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠાને જોડતો રુ. 70 કરોડના ખર્ચે ફુટબ્રિજ બંધાશે, સ્ટીલનો ફુટબ્રિજની ડિઝાઇન તૈયાર કરી દેવાઇ, રિવરફ્રન્ટ ઉપર વધુ એક નઝરાણું ઉમેરાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો