ઇસરો હરિકોટાથી
આજે કલામ અને માઇક્રો નામના બે ઉપગ્રહ લોન્ચ કરશે
વિદ્યાર્થીઓને
ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં જોડવાની મદદ મળશે
દેશના આ વર્ષના પ્રથમ ઉપગ્રહ લોન્ચની ગણતરી શરૂ
થઈ ગઈ છે. ઇસરો હરિકોટાથી આજે કલામ અને માઇક્રો નામના બે ઉપગ્રહ લોન્ચ કરશે. કલામ
ઉપગ્રહનું નિર્માણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓને
ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં જોડવાની મદદ મળશે. PSLV
- C44 દ્વારા આ બંને સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે,
વર્ષ 2019માં ઇસરોનું આ નવીનત્તમ મિશન છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો