ભારત અને ફ્રાન્સ વચ્ચે દરિયાઇ સુરક્ષા બાબતે કરાર
- અવકાશ ક્ષેત્રે ભારતના પ્રથમ
વાર વિદેશ સાથે કરાર
- ઈસરો સાથે સમાનવ અવકાશયાત્રા 'ગગનયાન'માં ટેકનિકલ સહકાર માટે
ફ્રાન્સ સાથે કરાર થયા
- હિન્દુ મહાસાગરમાં ચીનના વધતા જતા પગપેસારાને ધ્યાનમાં રાખી દરિયાઇ સીમા પર નજર રાખવાનું નક્કી કર્યું
ભારત અને
ફ્રાન્સ સાથે મળીને દરિયાકાંઠાના સર્વેલન્સ માટે આઠથી દસ સેટેલાઇટ લોંચ કરવાની
તૈયારી કરી રહ્યા છે. આ સેટેલાઇટ અવકાશમાં એક 'નક્ષત્ર' સ્વરૂપે પ્રદક્ષિણા
કરશે.
વિશ્વની અન્ય દેશ સાથે અવકાશ સહકાર
ક્ષેત્રે ભારતનું આ પ્રથમ મિશન હશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો