પ્રવાસી ભારતીય દિવસ
પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે
તેનો હેતું વિદેશી ભારતીય સમુદાયને દેશ ના વિકાસ માટે કરેલા યોગદાન ને દર્શાવે છે.
વર્તમાનમાં
લગભગ 3.12 કરોડ ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વસેલા છે, ભારતના પ્રથમ ‘પ્રવાસી ભારતીય દિવસ’નું આયોજન જાન્યુઆરી 2003 માં દિલ્હી ખાતે, 'લક્ષ્મીમલ સિંઘવી' સમિતિ દ્વારા નક્કી કરવામાં
આવ્યું હતું.
13મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન મહાત્મા ગાંધી જયારે 9 જાન્યુઆરી1915 ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત (મુંબઇ) પરત ફર્યા હતા તે
વાતને 100 વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી સ્વરૂપે જાન્યુઆરી 2015માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે
પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દિલ્હીની બહાર એવા રાજ્યોની સાથે ભાગીદારી કરી કરવામાં આવે છે જ્યાં પ્રવાસી ભારતીઓની સંખ્યા વધારે હોય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો