બ્રિટનના PM સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત
- મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ
મોદી-મોદીના નારા લગાવ્યા
કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
લંડનની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીના યુકેના PM થેરેસા મે સાથે બ્રેકફાસ્ટ દરમિયાન મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન
સમર્થકોએ મોદી-મોદીના નારા લગાવ્યા.
PM મોદીએ બ્રિટનના વડાપ્રધાનને કહ્યું મને વિશ્વાસ છે કે આજની મુલાકાત બાદ આપણા સંબંધોમાં એક નવી ઉર્જા જોડાશે. મને ખુશી છે કે બ્રિટન પણ ઈન્ટરનેશનલ સોલર અલાયન્સનો ભાગ છે.
મારુ માનવુ છે કે આ લડત માત્ર ક્લાઈમેટ ચેન્જને લઈને નથી પરંતુ આવનાર પેઢીને લઈને અમારી જવાબદારી છે. આ અવસરે યુકેના વડાપ્રધાન થેરેસા મે એ કહ્યું કે ભારત અને યુકેના લોકો સાથે મળીને કામ કરીશુ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો