ગુરુવાર, 26 એપ્રિલ, 2018


પ્રથમ ભારતીય મહિલાઓ

*      ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન - ઈન્દિરા ગાંધી
    પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાના (૧૨૩૬)  
*    પ્રથમ મહિલા યદ્ધુમાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
*    પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
*    પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)  
*    પ્રથમ મહિલા લશ્કરી અધિકારી – નીલા કૌશિક પંડિત
*    પ્રથમ મહિલા સ્ટંટક્વિન – નાહિયા (૧૯૪૫)  
*    પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ(૧૯૪૭)  
*    પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમતૃ કૌર (૧૯૫૨)
*    પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમખુ – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
*    પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સહા (૧૯૫૯)  
*    પ્રથમ મહિલા વિશ્વ સુંદરી – રીતા ફરીયા (૧૯૬૨)
*    પ્રથમ મહિલા મખ્ય પ્રધાન – સચિતા કૃપલાની (૧૯૬૩)
*    પ્રથમ મહિલાવડાપ્રધાન – ઇન્દીરા ગાંધી (૧૯૬૬)  
*    પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે એવાર્ડ – દેવિકારાની શેરકી (૧૯૬૯)
*    પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક – મધર ટેરેસા (૧૯૭૯)
*    પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪)
*    પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી – કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
*    પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રિમ કોર્ટ મીર – સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)  
*    પ્રથમ મહિલા આઈ.પી.એસ. – કિરણ બેદી (૧૯૭૨)
*    પ્રથમ મહિલા વિશ્વ ગર્જુરી એવોર્ડ – આશા પારેખ (૧૯૯૦)  
*    પ્રથમ મહિલા બેરિસ્ટર – કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)  
*    પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા
*    પ્રથમ મહિલા મુખ્ય ન્દ્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) – લીલા શેઠ (૧૯૯૧)  
*    પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈિવર – સુરેખા યાદવ (૧૯૯૨)  
*    પ્રથમ મહિલા બસ ડ્રાઇવર – વસંથકુમારી (૧૯૯૨)  
*    પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચેંજ પ્રમુખ – ઓમાના અબ્રાહમ (૧૯૯૨)
*    પ્રથમ મહિલા પાયલટ – દુર્બા બેનરજી (૧૯૯૩)  
*    પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર – રીન્કુસીન્હા રોય (૧૯૯૪)
*    પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટ વિજેતા – અપર્ણા પોપટ (૧૯૯૪)
*    પ્રથમ મહિલા મિસ યુનિવર્સ – સુસ્મિતા સેન (૧૯૯૪)  
*    પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ – મેનકા ગાંધી (૧૯૯૬)
*    પ્રથમ મહિલા અવકાશ યાત્રી – કલ્પના ચાવલા (૧૯૯૭)
*    પ્રથમ મહિલા ઓલમ્પિક ચંદ્રક વિજેતા – મલ્લેશ્વરી (૨૦૦૦)  
*    પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર – કમલેશ કુમારી (૨૦૦૧)  
*    પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા – વિજય લક્ષ્મી
*    પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ – હરિતા કૌર દેઓલ  
*    પ્રથમ મહિલા મેયર(મુંબઈ) – સુલોચના મોદી  
*    પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન – જ્યોર્જ
*    પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી – સબ્રુમણ્યમ
*    પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય – નરગીસ દત્ત  
*    પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી – પંડિત
*    પ્રથમ મહિલા ઈજનેર – લલિતા સુબ્બારાવ
*    પ્રથમ મહિલા ડોક્ટર – આનંદિ ગોપાલા, પશ્ર્ચિમ બંગાળના હતા.
*      પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ - પ્રતિભા પાટિલ
*    ભારતીય સેનાના પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ – પુનિતા અરોરા
*    મહિલા ડીઝલ ટ્રેન ચલાવનાર પ્રથમ ભારતીય – મુમતાઝ કાઝી
*    પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ - કવિતા દલાલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો