Wednesday, 3 January 2018

રોબોટ વિશે અવનવું


·         પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા ' રોબોટ - મિત્ર (Mitra)  (Most IMP)

·         પ્રથમ  ભારતીય ઇન્ડસ્ટ્રીયલ રોબોટ - બ્રાબો (BRABO), ટાટા ઇન્ડસ્ટ્રીઝ

·         પ્રથમ ભારતીય બેન્કીંગ રોબોટ - લક્ષ્મીસિટી યુનિયન બેન્ક

·         પ્રથમ ભારતીય રોબોટ રેસ્ટોરન્ટ- ચેન્નાઇ

·         પ્રથમ ભારતીય પોલીસ રોબોટ - હૈદરાબાદ

·         પ્રથમ ભારતીય ટ્રાફિક રોબોટ- ઈન્દોર

·         પ્રથમ રોબોટ જેને નાગરિકતા પ્રાપ્ત થઈ - સોફિયા, સાઉદી અરેબિયા ની નાગરિકતા (Most IMP)

·         પ્રથમ રોબોટ જે દેશમાં ચુંટણી લડશે - સેમન્યુઝીલેન્ડ દેશમાં (IMP)


·         પ્રથમ રોબોટ પોલીસ - રોબોકોપદુબઈ પોલીસ