અમેરીકાના સુરક્ષાનાં
ધોરણોને અનુસરણ કરતી ભારતની પ્રથમ પોડ ટેક્સી
ભારતની પ્રથમ
પોડ ટેક્સી પ્રોજેક્ટ અથવા પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ (Personal Rapid Transit-PRT) ની ટેક્નિકલ અને સલામતીના ધોરણો માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં
આવી છે.
કી હકીકતો
પાયલોટ
પ્રોજેકટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ,
ઓપરેટ અને ટ્રાન્સફર (design, build, finance, operate and transfer -DBFOT)
આધારિત એટલે કે PPP
(public-private partnership) આધાર પર લેવામાં આવશે. જે 12.3 કિ.મી. ઉંચાઇ થી NH-8, દિલ્હી-હરિયાણા સરહદ(Ambience Mall નજીક) થી બાદશાહપૂર વાયા રાજીવ ચોક, IFFCO
અને સોહના રોડ શરૂ થશે. ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગો ઓથોરિટી (National Highways Authority of India - NHAI) આ પ્રોજેક્ટ
ચલાવવા આવશે.આ મોડેલ લંડનના હીથ્રો એરપોર્ટ, મોર્ગનટાઉન અને મસ્દાર
શહેરમાં સ્થાન ધરાવે છે. પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ (PRT)
PRT અથવા પોડ ટેક્સી
અદ્યતન સાર્વજનિક પરિવહન છે જે સ્વચાલિત ઇલેક્ટ્રિક પોડ કારનો ઉપયોગ કરે છે,
જે પ્રવાસીઓના નાના સમુહ માટે ટેક્સી જેવી સેવાઓ પૂરી પાડે છે. તે
અવિરત પરિવહનનું ગ્રીન મોડ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો