રવિવાર, 24 ડિસેમ્બર, 2017

અવાજની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીનો આજે 93મો જન્મદિવસ: ગુગલે બનાવ્યુ ડૂડલ

- રફીને 6 વખત સર્વશ્રેષ્ઠ ગાયક તરીકે ફિલ્મફેર પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે

અવાજની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીનો આજે 93મો જન્મદિવસ છે. આજના ખાસ દિવસે ગુગલે ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે.

તેમની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં તે ગીત રેકોર્ડ કરતા દેખાય છે. રફીને 6 વખત સર્વશ્રેષ્ઠ ગાયક તરીકે ફિલ્મફેર પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે. તેમનો જન્મ 24 ડિસેમ્બર 1924ના રોજ અમૃતસર નજીક કોટલા સુલ્તાન સિંહમાં થયો હતો.

ફિલ્મનું મ્યુઝિક એલ.પીનું અને લિરિક્સ આનંદ બખ્સીના હતા. આ ઘટના બાદ તે ઘરે જતા રહ્યા. તે દિવસ 30 જુલાઈ 1980નો હતો. સુરીલા અવાજના બાદશાહને તે રાત્રે એટેક આવ્યો અને હિંદી ફિલ્મ સંગીતનો અણમોલ રતન દુનિયાને છોડીને જતા રહ્યા. અન્નુ કપૂરે પોતાના રેડિયો શો સુહાના સફરમાં આ કિસ્સો ખાસ સંભળાવ્યો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો