SUMPRITI 2017:
મિઝોરમમાં આયોજીત ભારત-બાંગ્લાદેશ સંયુક્ત લશ્કરી અભ્યાસ
સંયુક્ત
ભારત-બાંગ્લાદેશ તાલીમ અભ્યાસ SUMPRITI 2017,
“કાઉન્ટર ઇન્સયોર્જંન્સી એન્ડ જંગલ વોરફેર સ્કૂલ”, વૈરંગ્ટ મિઝોરમમાં સમાપ્ત થયો.
ભારતીય અને
બાંગ્લાદેશના સૈન્ય વચ્ચે આંતર-કાર્યક્ષમતા અને સહકારના પાસાંઓને મજબૂત અને
વિસ્તૃત કરવા માટેનો આ ધ્યેય હતો. તે સેમપ્રિતી શ્રેણીની 7 મી આવૃત્તિ હતી, જે દર વર્ષે ભારત અને બાંગ્લાદેશમાં
એકાંતરે બે પડોશી દેશો વચ્ચેના સકારાત્મક સંબંધોના નિર્માણ અને પ્રોત્સાહનના હેતુ
સાથે યોજાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો