મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2017

બહ્માંડમાં પ્રકાશ કેવી રીતે ફેલાયો તે અંગે વિજ્ઞાનીઓનું સંશોધન



- બ્લેકહોલ પદાર્થને ફોર્સથી બહાર ફેકે ત્યારે પ્રકાશને બહાર નિકળવાનો રસ્તો મળે છે પ્રકાશ એક સેકન્ડમાં ૧.૮૬ લાખ કિમીનું અંતર કાપે છે.

પ્રકાશની ગતિનું માપ અચળ હોવાથી બહ્વાંડના વ્યાપને સમજવા માટે લાઇટ યરનું માપ લેવામાં આવે છે.

આ પ્રકાશ કેવી રીતે ફેલાયો તે અંગેના એક અમેરિકાની આયોવા યુનિવર્સિટીએ સંશોધન કરી પ્રકાશ પાડયો છે.


જેમાં ગેલેકસીમાં બ્લેક હોલ એવી પ્રચંડ હવા પેદા કરે છે જે ગેલેકસીમાં છેદ કરતા ઓબ્જેકટને બહાર કાઢી નાખે છે.આથી પ્રકાશને બહાર નિકળવાનો રસ્તો મળી જાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો