FSSAI એ ચાની બેગ (tea bags)માં સ્ટેપલર પીન પર મૂક્યો પ્રતિબંધ...
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ
જાન્યુઆરી 2018
થી ચાના બેગમાં સ્ટેપલર પિનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કલમ (15) FSS એક્ટ, 2006
હેઠળ FAASI એ
પ્રતિબંધના આદેશમાં એવું માનવામાં આવ્યુ છે કે ચા સાથે અજાણતામાં પિવાયેલ કોઈપણ
છૂટક સ્ટેપલ પિન એ આરોગ્ય માટે ગંભીર કારણ બની શકે છે.
FSSAI એ
ફૂડ સિક્યુરિટીના નિયમન અને દેખરેખ હેઠળ ભારતમાં જાહેર આરોગ્યનું રક્ષણ અને
પ્રોત્સાહન આપવા માટે જવાબદાર એક એજન્સી છે. FSSAI એ ફૂડ સેફટી
એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ
સ્થાપવામાં આવી હતી અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હસ્તક હેઠળ
કામ કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો