મંગળવાર, 13 જૂન, 2017

વીજળીના અચાનક વધારાથી ઈલેક્ટ્રિક સાધનોને નુકસાન થાય તો વીજકંપની જવાબદાર


વીજળીના અચાનક વધારાથી ઘરના ઈલેક્ટ્રિક સાધનોને નુકસાન થાય તો આ માટે પાવર કંપની આવા નુકસાન માટે જવાબદાર ઠરે છે. ગ્રાહક સુરક્ષા કોર્ટે વીજ કંપનીના કારણે ગ્રાહકના વીજળીના સાધનોને નુકસાન થાય તો તેના માટે કંપનીએ ખર્ચ ચૂકવવો પડે અને આ માટે વીજકંપની જવાબદાર હોવાનો ચુકાદો આપ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો