મધ્ય પ્રદેશનું નાણાકીય વર્ષ હવે ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બરનું
રહેશે…
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ
ચૌહાણ દ્વારા મંગળવારે બોલાવાયેલી કેબિનેટની બેઠક બાદ મહત્ત્વનો નિર્ણય લેવાયો
હતો. બેઠક બાદ શિવરાસ સિંહે જાહેરાત કરી હતી કે મધ્ય પ્રદેશનું આગામી વિધાનસભાનું સત્ર અને
બજેટ સત્ર ડિસેમ્બર-જાન્યુઆરીમાં થશે.
નવું નાણાકીય
વર્ષ શરૂ કરનાર અને અપનાવનાર મધ્ય પ્રદેશ દેશનું પહેલું
રાજ્ય બનશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ નાણાકીય વર્ષને બદલવા માટે વિચારણા
કરવામાં આવી રહી છે.
દર ત્રણ મહિને રિવ્યૂ કરાશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો