નરેન્દ્ર મોદી સરકાર આજે ૩ વર્ષ પુર્ણ કરવા જઈ રહી છે.
આજે એટલેકે ૨૦૧૪ની ૨૬મી મેના દિવસે નરેન્દ્ર મોદી સરકાર ૩ વર્ષ પુર્ણ કરવા જઈ રહી છે. ૨૦૧૪ની ૨૬મી મેના દિવસે સત્તા સંભાળ્યા પછી મોદી સરકારે ન્યુ ઈન્ડિયાનું સપનું લોકો સમક્ષ રજૂ કર્યું હતું
મોદી સરકારના
મહત્ત્વના નિર્ણયો:
સરકારે કાળા નાણાને રોકવા માટે નોટબંધી જેવુ હિંમતભર્યું પગલું ભર્યું હતુ,
સરકારે કાળા નાણાને રોકવા માટે નોટબંધી જેવુ હિંમતભર્યું પગલું ભર્યું હતુ,
જીએસટી દાખલ કરવાની શરૂઆત કરીને દેશનું કરમાળખું સરળ કરવાની દિશામાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન માટે સ્ટાર્ટ-અપ, મેક ઈન ઈન્ડિયા જેવી સ્કીમો રજૂ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો