પહેલી જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ
લાગુ કરી દેવાશે
પહેલી જુલાઈથી દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
લાગુ કરી દેવા કેન્દ્ર સરકાર મક્કમ જ છે. કર્ણાવતી ક્લબમાં અરુણ જેટલીએ જાહેરાત કરી.
ગુડ્સ એન્ડ સર્વિસટેક્સની નવતર વ્યવસ્થા અમલમાં
આવતા મલ્ટીપલ ટેક્સ અને એક કરતાં વધુ અધિાકરીઓ પાસે જઈને કામ કરાવવાની જફામાંથી
વેપારી આલમને છૂટકારો મળી જશે. તેમણે કોઈ જ અધિકારીને સીધા ન મળવાનું હોવાથી અને
બધું જ કામ ઓનલાઈન કરવાનું હોવાથી ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. ૧૯૯૧માં ફોરેક્સ ખૂટી જતાં આર્થિક સુધારાઓ
કરવા સિવાય ચારો નહોતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો