CM યોગી રામાયણ મ્યુઝીયમ બનાવવા અયોધ્યામાં ૨૫ એકર
જમીન આપશે. આ પ્રોજેકટ ૨00૭ માં માયાવતીની સરકારમાં શરૂ થયો હતો.
>> કેન્દ્રે
મ્યુઝિયમ બનાવવા ૧૫0 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
>> આક્ષરધામ ની જેમ રામાયણ મ્યુઝીયમ
બનશે.
શું છે રામાયણ મ્યુઝીયમ?
૨00૭ માં માયાવતીની સરકાર વખતે આ પ્રોજેકટની શરુઆત થઈ હતી. ૨00૯માં
લોક્સભા ચંટણીને કારણે કામમાં ઝડપ આવી અને ૨૭ એકર જમીન નક્કી કરવામાં આવી. બાદમાં
આ પ્રોજેક્ટ ની ગતિ મંદ પડી હતી. જૂન ૨0૧૫માં કેંન્દ્ર સરકારે અક્ષરધામની જેમ
રામાયન મ્યુઝ્યમ બનાવવાની જાહેરાત કરી પણ કોઇ નક્કર કામગીરી થઈ શકી નહિ. ઉલ્લેખનીય
છે કે ૨૧મી માર્ચે જ રામ-મંદિર બાબરી મસ્જિદ મામલે સુપ્રીમે મહત્વની ટીપ્પણી કરતાં
કહ્યુ હતુ કે બંને પક્ષોની વાતચીત સફળ નહિ
થાય તો સુપ્રીમ દરમ્યાંગીરી કરશે. તે માટે એક સલાહકારની નિમણુક કરવાની વાત પણ
કહેવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો