International Yoga Day 2019
દુનિયાભરમાં આજે 5મો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019
માટે થીમ ક્લાઇમેટ એક્શન છે.
આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ઝારખંડની રાજધાની રાંચીથી મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. પીએમ મોદી
રાંચીના પ્રભાત તારા મેદાનમાં 40 હજાર લોકોની સાથે યોગ કરશે.
જ્યારે આજે દેશભરમાં લગભગ 13 કરોડ લોકો અલગ અલગ સ્થાનો પર
આયોજિત થનાર કાર્યક્રમોમાં સામેલ થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો