સોમવાર, 21 જાન્યુઆરી, 2019

જાણવા જેવું


·        ઉંદર પાણી વગર કરતા પણ વધારે સમય સુધી જીવિત રહી શકે છે.
·        કુતરા , બિલાડી અને ગાય પણ માનવીની જેમ આત્મહત્યા કરે છે.
·        બકરીઓ ફોટામાં એકબીજાને ઓળખી શકે છે.
·        બ્રાઝિલ માં એક એવું પતંગિયું મળી આવે છે જેનો રંગ તથા સુગંધ ચોકલેટ જેવું હોય છે.
·        જો તમે પાકિસ્તાન માં કોઇનો ફોન પરમીશન વગર ટચ કરો તો તમને 6 મહિનાની જેલ થઇ શકે છે.
·        સૌથી પહેલો ફોન મોટોરોલા એ ઇઝરાયેલ માં બનાવવામાં આવ્યો હતો.
·        ગધેડાની આંખ કઇક એવા પ્રકારની હોય છે કે તે પોતાના ચારેય પગને એકસાથે જોઇ શકે છે.
·        ગરોળી નું હદય 1 મિનિટમાં 1000 વાર ધબકારા મારે છે.
·        શેમ્પુ ની શોધ ભારતમાં થઇ હતી.
·        269 મિટરની ઉંચાઇ વાળા ટાઇટેનિક ને જો સિધી લાઇનમાં ઉભુ રાખવામાં આવે તો તે પોતાના સમયની સૌથી ઉંચી ઇમારત હોત.
·        અમુક અરબી શબ્દો જેમકે અલ્લાહ , મસ્જિદ , રસુલ અને નવી શબ્દોનું અંગ્રેજીમાં અનુવાદ કરવું એ પાકિસ્તાન માં ગેરકાનુની માનવામાં આવે છે.

દુનિયાનો સૌથી મોટો પરિવાર ભારતમાં રહે છે. જેમાં 1 વ્યક્તિ , 39 પત્નિઓ અને 94 બળકોનો સમાવેશ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો