વડાપ્રધાને
બાડમેર ખાતે રાજસ્થાનની પ્રથમ ઓઇલ રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેર જીલ્લામાં ઓઇલ રિફાઇનરીના પ્રકલ્પની શરૂઆતમાં
એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ (HPCL Rajasthan Refinery Ltd -HRRL) નું ઉદઘાટન કર્યું. તે
રાજસ્થાનમાં સૌપ્રથમ ઓઇલ રિફાઇનરીની સ્થાપના છે.
આ
પ્રોજેક્ટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને રાજસ્થાન સરકાર વચ્ચે સંયુક્ત સાહસ તરીકે હાથ ધરવામાં આવે છે. એચપીસીએલ
પાસે આ પ્રોજેક્ટમાં 74 ટકા
હિસ્સો છે, જ્યારે
રાજ્ય સરકારનો હિસ્સો 26 ટકા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો