એશિયન એથ્લેટિક્સમાં ભારતને ડબલ
ગોલ્ડ સહિત એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ…
ઓડીસામાં શરૂ થયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે પ્રથમ દિવસે શાનદાર શરૃઆત કરતાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
મનપ્રીત કૌરે શાનદાર દેખાવ કરતાં ૧૮.૨૮ મીટર દૂર ગોળો ફેંકીને
ભારતને ૨૨મી એશિયન 
એથ્લટિક્સ ઈવેન્ટમાં સૌપ્રથમ સુવર્ણ સફળતા અપાવી હતી. 
દીધો હતો.
ગોલ્ડ મેડલ જીતનારા મનપ્રીત અને લક્ષ્મનને લંડનમાં ઓગસ્ટમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય કરી લીધું છે.નોધપાત્ર છે કે, મનપ્રીત પાંચ વર્ષના બાળકની માતા છે. આ સાથે ભારતે એશિયન એથ્લેટિક્સમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
મેડલ વિજેતા ભારતીયો
મનપ્રીત કૌર 
 | 
  
સુવર્ણ 
 | 
  
ગોળા ફેંક 
 | 
 
જી.લક્ષ્મનન 
 | 
  
સુવર્ણ 
 | 
  
૫૦૦૦ મીટર દોડ 
 | 
 
નયના જેમ્સ 
 | 
  
સુવર્ણ 
 | 
  
લાંબી કૂદ 
 | 
 
વી.નીના 
 | 
  
સુવર્ણ 
 | 
  
લાંબી કૂદ 
 | 
 
વિકાસ ગૌવડા 
 | 
  
સુવર્ણ 
 | 
  
ચક્ર ફેંક 
 | 
 
સંજીવની જાધવ 
 | 
  
સુવર્ણ 
 | 
  
૫૦૦૦ મીટર દોડ 
 | 
 
અનુ રાની 
 | 
  
સુવર્ણ 
 | 
  
ભાલા ફેંક 
 | 
 


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો