બુધવાર, 10 મે, 2017

નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટની વેબસાઈટના  કેસ મૈનેજમેન્ટ સિસ્ટમ ડિપાર્ટમેન્ટનું અનાવરણ કર્યુ




આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટની વેબસાઈટના  કેસ મૈનેજમેન્ટ સિસ્ટમ ડિપાર્ટમેન્ટનું અનાવરણ કર્યુ હતુ.વડાપ્રધાને કહ્યુ હતુ કે, IT (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)+IT (ઇન્ડિયન ટેલેન્ટ) = IT (ઇન્ડિયા ટુમોરો) છે.

આ કાર્યક્રમમાં ન્યાયધિશ જસ્ટિન જે એસ ખેહર પણ હાજર હતા. સુપ્રીમના વેબસાઈટના નવા ફિચરને લીધે કાનૂન વ્યવસ્થા અને ન્યાયપાલિકા  ડિજિટલ રીતે વધુ સશક્ત બનશે. 


વડાપ્રધાને કહ્યુ હતુ કે, એક હોલીવુડ ફિલ્મ કરતા પણ ઓછો ખર્ચ થયો છે. જે દેશમાં 9થી 12 ગૈસ સિલેન્ડર દેશની લોકસભાનું ભવિષ્ય નક્કી કરે છે. એ દિવસમાં 1.2 લાખ પરિવારોએ પોતાની ગૈસ સબસિડી છોડી છે. તેમણે વકીલોને ગરીબોને મદદ કરવાની અપીલ કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો