મુખ્યમંત્રી
વિજય રૃપાણીએ બનાસકાંઠાના હરસડ ખાતે 500 મેગાવોટના
સોલાર પાર્કને
મંજૂરી અને ગીર
સોમનાથના ઉનાના ચિખલી કોબ ગામે 4 હજાર
મેગાવોટના એલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ માટે જમીન ફાળવ્યાની જાહેરાત કરી છે.
ગુજરાત પાવર કોર્પોરેશન
લિમિટેડ દ્વારા આકાર પામનારો આ સોલાર પ્રોજેક્ટ માટે બનાસકાંઠાના સૂઈગામ નજીકની
જગ્યા પસંદ કરવામાં આવી છે. જ્યાંથી એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકા સૌથી નજીક છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો