એશિયન
પેરા ગેમ્સમાં ભારતની એકતા ભ્યાનને ગોલ્ડ મેડલ

એકતાએ વિમેન્સ ક્લબ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ હાંસલ કર્યો
ભારત ૪ ગોલ્ડ-૬ સિલ્વર સાથે મેડલ ટેબલમાં ૯મા સ્થાને
એશિયન
પેરા ગેમ્સમાં ભારતીય એથ્લિટ્સે પ્રભાવશાળી દેખાવ જારી રાખ્યો છે. મંગળવારે વિમેન્સ
ક્લબ થ્રો ઇવેન્ટમાં એકતા ભ્યાને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો