બદલાઈ ગયુ 162 વર્ષ જૂના મોગલસરાઈ રેલ્વે સ્ટેશનનુ
નામ
- હવે ઓળખાશે ભાજપના સ્થાપક દીન
દયાલ ઉપાધ્યાયના નામથી
યુપીનુ
ઐતહાસિક ગણાતુ 156 વર્ષ જુનુ મોગલસરાઈ રેલવે સ્ટેશનનુ નામ હવે બદલાઈ ગયુ છે.
આ
સ્ટેશન મોગલસરાઈ જંક્શનની જગ્યાએ પંડિત દિન દયાલ ઉપાધ્યાય સ્ટેશન તરીકે ઓળખાશે.
પંડિત
દિન દયાલ ઉપાધ્યાય ભાજપના વૈચારિક પ્રણેતા મનાય છે.1857ના બળવા પછી આ સ્ટેશનનુ નામ
મોગલસરાઈ જંક્શન પડ્યુ હતુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો