આજે લંકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આંતરાષ્ટ્રીય વેસાક દીનની ઉજવણી કરશે
બૌધ્ધ ધર્મના
સૌથી મોટો તહેવાર - વેસાક દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શ્રીલંકા પ્રવાસનો આજે બીજો દિવસે છે. વડાપ્રધાન બૌધ્ધ ધર્મના સૌથી મોટા તહેવારના ઉજવણી સમારંભમાં ભાગ લઈ રહ્યા છે. શ્રીલંકાના કોલંબોમાં આજે આતંરાષ્ટ્રીય વેસાક દિવસના ઉત્વમાં ભાગ લઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદી ભારતના સહયોગથી નિર્માણ થયેલા સુપર
સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના
સૌથી જૂના બૌધ્ધ મંદિર- ગંગારામયા માં પૂજા કરી હતી.
ગંગારામયા મંદિર કોલંબોના મશહૂર બેરા ઝીલ પાસે છે. મંદિર પરિસર
પર્યટકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ આરાધના સ્થળ હોવાની સાથે જ્ઞાન અને વ્યાવસાયિક
પ્રશિક્ષણ કેંદ્ર પણ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો