Pages

શનિવાર, 15 એપ્રિલ, 2017

500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટને મુખ્યમંત્રી વિજય રૃપાણીએ મંજુરી આપી
Image result for solar panel
મુખ્યમંત્રી વિજય રૃપાણીએ બનાસકાંઠાના હરસડ ખાતે 500 મેગાવોટના સોલાર પાર્કને મંજૂરી અને ગીર સોમનાથના ઉનાના ચિખલી કોબ ગામે 4 હજાર મેગાવોટના એલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ માટે જમીન ફાળવ્યાની જાહેરાત કરી છે.

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા આકાર પામનારો આ સોલાર પ્રોજેક્ટ માટે બનાસકાંઠાના સૂઈગામ નજીકની જગ્યા પસંદ કરવામાં આવી છે. જ્યાંથી એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકા સૌથી નજીક છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો